ગામડુ ગામ , સોહામણું પાદર .
પાદરે ઘટાદાર વડલો , ગામ તોરણ , રૂપાળી નાથ , ગામના નાકે ગામકુવો ,ભવ્ય મંદિર , આગળ તળાવ - તળાવપારે નાની દેરીઓ બેચાર એવા વ્રુક્ષો , નીચે ઉતરતા ચૉરો , બાજુમાંથી પસારથતો ખેતર રસ્તો , ચૉરે સવાર -સાંજ જામે ડાયરો અને એમાં જોવા -જાણવા મળે ગામની નવાજુની એના સંસ્કાર ,સંપ , લાગણીનો મેળો ,એય ગામતે ગામ .થોડામાં ઘણુ અને જીવવામાં સહેલુ , ,,,, .... ક્યારેકવધારે .. હૈયે હામ અને પોતાના તે દામ .
મારા ભગવાનતે જે બને પરોણા સુપેર, કહેવુ શુ ને રહેવુ શુ .
@ સાહેબ .

No comments:
Post a Comment